President of india article 52-62-|ભારતીય બંધારણની કલમ 52 થી 62

Image
  ભારતીય બંધારણની કલમ 52 થી 62 ભારતીય બંધારણની કલમ 52 થી 62 1. રાષ્ટ્રપતિનું પદ  કલમ 52 – ભારતમાં એક રાષ્ટ્રપતિ હશે। 2. ચૂંટણી અને લાયકાત કલમ 53 – ભારતની કાર્યકારી શક્તિ રાષ્ટ્રપતિમાં નેહિત છે। કલમ 54 – રાષ્ટ્રપતિની ચૂંટણી (નિર્વાચક મંડળ દ્વારા – સંસદના બંને ગૃહના નિર્વાચિત સભ્યો + રાજ્ય વિધાનસભાના નિર્વાચિત સભ્યો). કલમ 55 – રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા. કલમ 56 – રાષ્ટ્રપતિનો કાર્યકાળ (5 વર્ષ) અને પદ છોડવાની શરતો. કલમ 57 – ફરીથી ચૂંટણી લડવાની લાયકાત. કલમ 58 – રાષ્ટ્રપતિ પદ માટેની લાયકાત (ભારતનો નાગરિક હોવો, ઓછામાં ઓછું 35 વર્ષ વય, લોકસભા સભ્ય બનવાની લાયકાત). 3. શપથ અને પદગ્રહણ કલમ 60 – રાષ્ટ્રપતિનો શપથ અથવા પ્રતિજ્ઞા (ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા અપાય છે). president-of-india-article-52-62 4. મહાભિયોગ અને પદત્યાગ કલમ 61 – રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ (Impeachment) કરવાની પ્રક્રિયા. કલમ 62 – પદ ખાલી થાય ત્યારે નવી ચૂંટણીની સમય મર્યાદા.

Current affairs Gujarati ma - 25 July 2025

 Current affairs Gujarati ma daily updates.


1.કઈ રાજ્ય સરકારે 2025માં સર્વપલ્લી રાધાકૃષ્ણન વિદ્યાર્થી મિત્ર કિટ્સ યોજના શરૂ કરી છે?

આંધ્રપ્રદેશ

2.શ્રી શુભાંશુ શુક્લાએ તાજતેરમાં કઈ રેડિયો સેવાનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી?

- એમેચ્યોર રેડિયો (હેમ રેડિયો)

3.કયા મહિનાને સાર્કોમા કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

જુલાઈ

4.કયો કેરેબિયન દેશ ભારતીય પ્રવાસીઓ માટે UPI સેવા પ્રદાન કરનાર પ્રથમ બન્યો છે?

- ત્રિનિદાદ અને ટોબેગો

5.તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય જૂથના ચેમ્બરે WE WISE પહેલ શરૂ કરી છે?

-BRICS

6.ભારતના GIFT સિટીમાં યુનિટ સ્થાપવા માટે મંજૂરી મેળવનાર UAE સ્થિત કઈ બેંક પ્રથમ બની છે ?

- મશેરક

7.મળી છે ? હૈદરાબાદ સ્થિત કઈ કંપનીને ભારતની પ્રથમ ખાનગી ઈન્ટરનેટ સેવા શરૂ કરવા માટે IN-SPACE તરફથી મંજૂરી

અનંત ટેક

8.આફ્રિકાના સૌથી મોટા જળવિદ્યુત પ્લાન્ટ તરીકે ઓળખાતો રેનેસા ડેમ.. .દેશ દ્વારા પૂર્ણ કરવામાં

-ઈથોપિયા

Comments

Popular posts from this blog

President of india article 52-62-|ભારતીય બંધારણની કલમ 52 થી 62